ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? ડાકોર દ્વારકા મૂળ દ્વારકા સોમનાથ ડાકોર દ્વારકા મૂળ દ્વારકા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મુઘલ મરાઠા સલ્તનત બ્રિટીશ મુઘલ મરાઠા સલ્તનત બ્રિટીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ નર્મદા જામનગર અમદાવાદ કચ્છ નર્મદા જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ બૈજુ મર્દાન એક પણ નહીં સારંગદેવ બૈજુ મર્દાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ચામુંડરાજ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? રામ સુતાર લીકા બુર્ઝિયર અનિલ સુતાર લુઈ કહાન રામ સુતાર લીકા બુર્ઝિયર અનિલ સુતાર લુઈ કહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP