ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? લોથલ મોહેં-જો-દડો દેશળપર હડપ્પા લોથલ મોહેં-જો-દડો દેશળપર હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ? ખાદીર બેલા આપેલ માંથી એક પણ નહિ પચ્છ્મ ખાદીર બેલા આપેલ માંથી એક પણ નહિ પચ્છ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. બીજા પહેલા ત્રીજા એક પણ નહીં બીજા પહેલા ત્રીજા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ? મૃણાલિની સારાભાઈ વિદ્યાગૌરી નીલકંઠ કસ્તુરબા હીરાબેન પાઠક મૃણાલિની સારાભાઈ વિદ્યાગૌરી નીલકંઠ કસ્તુરબા હીરાબેન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP