કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિસ્ફોટ થયેલો ફુકુતોકુ ઓકાનોબા જ્વાળામુખી ક્યા દેશમાં આવેલો છે ? ચીન જાપાન સિંગાપુર ફિલિપાઇન્સ ચીન જાપાન સિંગાપુર ફિલિપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં બે વર્ષના પાઈલટ પ્રોજેક્ટ iRASTEનો શુભારંભ કર્યો છે ? નાગપુર બેંગલુરુ અમદાવાદ ભોપાલ નાગપુર બેંગલુરુ અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)માં જોડાયો ? આપેલ તમામ ઉરૂગ્વે બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) આપેલ તમામ ઉરૂગ્વે બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ? લદાખ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર લદાખ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં સૌપ્રથમ વખત કયા રાજ્યની દાર્જીલિંગ ચાને GI ટેગ આપવામાં આવ્યો છે ? આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? સાઉથ કોરિયા સાઉથ આફ્રીકા ચીન રશિયા સાઉથ કોરિયા સાઉથ આફ્રીકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP