ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ? કલમ -9 કલમ -15 કલમ -10 કલમ -12 કલમ -9 કલમ -15 કલમ -10 કલમ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 478 કલમ 502 કલમ 499 કલમ 438 કલમ 478 કલમ 502 કલમ 499 કલમ 438 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીંમતી દસ્તાવેજ (જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 30 કલમ 31 કલમ 29 કલમ 32 કલમ 30 કલમ 31 કલમ 29 કલમ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઠગાઈનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 411 કલમ 315 કલમ 416 કલમ 428 કલમ 411 કલમ 315 કલમ 416 કલમ 428 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 499 કલમ 399 કલમ 299 કલમ 199 કલમ 499 કલમ 399 કલમ 299 કલમ 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? મૃત્યુ સુધીની આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP