ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? ધીરો ભગત ભોજા ભગત શામ દાસી જીવણ ધીરો ભગત ભોજા ભગત શામ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ધ ચેર્સ ઇલેક્ટ્રા પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ધ ચેર્સ ઇલેક્ટ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ ? ભદ્રંભદ્ર અમે બધાં ગુજરાતનો નાથ ભસ્મકંકણ ભદ્રંભદ્ર અમે બધાં ગુજરાતનો નાથ ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP