વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો. તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત તથા ___ વચ્ચે સંયુક્ત સૈન્યાભ્યાસ ‘શક્તિ'નું આયોજન થઈ રહ્યું છે. રશિયા જર્મની સાઉદી અરબ ફ્રાંસ રશિયા જર્મની સાઉદી અરબ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા સૌરકલંકનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા સૌરકલંકનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ? એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? SATYAM આપેલ પૈકી એક પણ નહીં VYAYAM PRANAYAM SATYAM આપેલ પૈકી એક પણ નહીં VYAYAM PRANAYAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP