ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

સર આયરફૂટ
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી -I
a) દેવેન્દ્રનાથ ટાગોર
b) જ્યોતિબા ફૂલે
c) દુર્ગારામ મહેતા
d) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી - II
i) માનવધર્મ સભા
ii) તત્વબોધિની સભા
iii) દેવ સમાજ
iv) સત્યશોધક સભા

a-i, b-iii, c-iv, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?

ભાની
રવિકીર્તિ
મંગાલેસા
બીલ્હાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને પાટલીપુત્ર
મથુરા અને સારનાથ
સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ?

ધી ઈન્ડિયન વોઈસ
ધી ઈન્ડિયન અનરેસ્ટ
ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ
ધી ઈન્ડિયા હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP