વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આપેલ બંને આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આપેલ બંને આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1967 1962 1963 1965 1967 1962 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રેન્ચ ગૂયેનાની સીમા કયા દેશોને સ્પર્શતી નથી ? આર્જેન્ટિા એક પણ ને નહીં, તે એક દ્રિપ છે. બ્રાઝિલ સૂરીનામ આર્જેન્ટિા એક પણ ને નહીં, તે એક દ્રિપ છે. બ્રાઝિલ સૂરીનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ? બેંગલોર મૈસુર નારાયણગાંવ પુના કોડાઇકેનાલ, તમિલનાડુ બેંગલોર મૈસુર નારાયણગાંવ પુના કોડાઇકેનાલ, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં જાહેર ક્ષેત્રની કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 17 16 22 3 17 16 22 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રયુદ્ધના અભ્યાસ માટે 'કોંકણ-16' શરૂ કરવામાં આવ્યું ? રશિયા અમેરિકા શ્રીલંકા બ્રિટન રશિયા અમેરિકા શ્રીલંકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP