મહત્વના દિવસો (Important Days)
કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

યુનિસેફ
વર્લ્ડ બેંક
યુનેસ્કો
યુનાઇટેડ નેશન્સ (યુ.એન.)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 ડિસેમ્બર
17 નવેમ્બર
17 ઓક્ટોબર
22 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
"ગુડ ગવર્નન્સ ડે" કોના જન્મદિવસે મનાવવામાં આવે છે ?

એ પી જે અબ્દુલ કલામ
વિનોબા ભાવે
લાલ બહાદુર શાસ્ત્રી
અટલ બિહારી વાજપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
વિશ્વભરમાં પ્રતિવર્ષ 5 મી જુન દિવસ કયા હેતુસર ઉજવવામાં આવે છે ?

આંતરરાષ્ટ્રીય મજુર દિવસ
વિશ્વ પશુપાલન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ શાંતિ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP