Loading [Contrib]/a11y/accessibility-menu.js

નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ?

રૂ. 600
રૂ. 1200
રૂ. 300
રૂ. 450

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ?

2400
3000
2880
2800

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP