સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો ₹ 40,000 છે તેના માટેની ફાળવણીનો આધાર :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :| શહેર | અંતર | કેટલા દિવસ | કેટલા મુસાફરો મળે છે ? |
| ટ થી અ | 150 કિમી | 8 | 90% |
| ટ થી ડ | 120 કિમી | 10 | 85% |
| ટ થી ઉ | 270 કિમી | 6 | 100% |
ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોક તથા દેવાદાર પદ્ધતિમાં, શાખા ખાતું એ ___ પ્રકારનું ખાતું છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર ચો. મિ. ઉપરાંત વિસર્જન ખર્ચની રકમ વેચનારને ચૂકવે ત્યારે તેને ___ ઉધારે છે.