GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

ચાલુ આવક
સંપૂર્ણ આવક
જીવનકાળની અપેક્ષિત આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
ગ્રાહકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્પાદકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

ગુચ્છ નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ
સ્તરિત નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a)સ્કેનીંગ ટનલીંગ માઇક્રોસ્કોપ (STM) ના શોધક(1)ન્યુલેન્ડ
(b)તત્વમાં પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અંગે અષ્ટકનો નિયમ આપનાર(2)લૉરી-બ્રોન્સ્ટેડ
(c)ઉપાર્જિત લક્ષણોનાં વારસાનો સિદ્ધાંત(3)જર્નબિનિંગ અને હેન્રીક રોર
(d)પ્રોટોન ટ્રાન્સફર થીયરી(4)જેન બેપ્ટિસ્ટ લેમાર્ક

a-4, d-2, b-1, c-3
c-4, a-3, d-2, b-1
b-3, c-1, a-4, d-2
d-3, b-4, a-1, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

મધ્યસ્થ
સ્વરિત મધ્યક
સમાંતર મધ્યક
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP