GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં.... માત્ર નિકાસોને સ્થાન હોય માત્ર આયાતોને સ્થાન હોય આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય માત્ર નિકાસોને સ્થાન હોય માત્ર આયાતોને સ્થાન હોય આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. નકારાત્મક આંકડા આપેલ તમામ હકારાત્મક આંકડા શૂન્ય નકારાત્મક આંકડા આપેલ તમામ હકારાત્મક આંકડા શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? આપેલ પૈકી કોઈ નહીં પુર યુદ્ધ ભૂકંપ આપેલ પૈકી કોઈ નહીં પુર યુદ્ધ ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. ભયંકર વિશાળ યમદૂત અછત ભયંકર વિશાળ યમદૂત અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. માનવતાની યાત્રા વિચારોના વૃંદાવનમાં ડિમલાઇટ પગલાં તળાવમાં માનવતાની યાત્રા વિચારોના વૃંદાવનમાં ડિમલાઇટ પગલાં તળાવમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP