GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરીફ એન્ડ ટ્રેડના સ્થાને કઈ સંસ્થાની રચના થઈ છે ?

પુનઃનિર્માણ અને વિકાસ માટેની વિશ્વ બેંક
વિશ્વ વેપાર સંગઠન
જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ
મલ્ટી લેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?

રૂ. 25.00 લાખ
રૂ. 15.00 લાખ
રૂ. 20.00 લાખ
રૂ. 10.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP