GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘નવાણ પીતું હોયે નીર’ પંક્તિમાં ‘નવાણ'નો અર્થ દર્શાવો. નવું નવું વહાણ વગરનું જળાશય જંગલનાં પ્રાણીઓ નવું નવું વહાણ વગરનું જળાશય જંગલનાં પ્રાણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? અશોકવન ડિમલાઇટ બીજો પુરુષ વેણુવત્સલા અશોકવન ડિમલાઇટ બીજો પુરુષ વેણુવત્સલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A = 2514 તો Adj. A = ___ આપેલ પૈકી એકપણ નહીં Adj. A = 4-5-12 Adj. A = A = -451-2 Adj. A = A = 2-5-14 આપેલ પૈકી એકપણ નહીં Adj. A = 4-5-12 Adj. A = A = -451-2 Adj. A = A = 2-5-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. સમાંતર શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીમાં મનસ્વી રીતે પસંદગી અચળ સમાંતર શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીમાં મનસ્વી રીતે પસંદગી અચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 12000 રૂ. 16000 રૂ. 14000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. 16000 રૂ. 14000 રૂ. 10,000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx →a xn - anx - a = ___ nan+1 nan-1 nxn+1 nxn-1 nan+1 nan-1 nxn+1 nxn-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP