GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ચરબી વગરનું તેલ અને પ્રદૂષણ વગરનાં વાહનો નીચેનામાંથી કઈ માંગનું ઉદાહરણ છે ? અનિયમિત માંગ માંગનો અભાવ અતિશય માંગ સુષુપ્ત માંગ અનિયમિત માંગ માંગનો અભાવ અતિશય માંગ સુષુપ્ત માંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? ગિરિનગર વલ્લભીપુર પ્રભાસ પાટણ તારાવતી ગિરિનગર વલ્લભીપુર પ્રભાસ પાટણ તારાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ? બ્લેક એન્ડ મોન્ટકિસ લાઈકર્ટ લેવીન ફિડલર બ્લેક એન્ડ મોન્ટકિસ લાઈકર્ટ લેવીન ફિડલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ? લત્તા મંગેશકર અમિતાભ બચ્ચન દિલીપ કુમાર શાહરૂખ ખાન લત્તા મંગેશકર અમિતાભ બચ્ચન દિલીપ કુમાર શાહરૂખ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપા + ઈક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? હેનરી ફિયોલ પીટર એફ. ડ્રકર ફેડરિક ટેલર ર્જ્યોજ આર. ટેરી હેનરી ફિયોલ પીટર એફ. ડ્રકર ફેડરિક ટેલર ર્જ્યોજ આર. ટેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP