GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાલીમનું કાર્ય નીચેના પર કેન્દ્રિત થાય છે.

વ્યવસ્થાતંત્ર વિકાસ
કુશળતા વિકાસ
સંચાલન વિકાસ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ?

કલકત્તા
રાંચી
અમદાવાદ
બનારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ?

હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી.
હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી.
ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો.
હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP