GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી ? SMS ગુગલ E-mail ફેસબુક SMS ગુગલ E-mail ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ? લસુન્દ્રા પાટણ વડનગર રાજપીપળા લસુન્દ્રા પાટણ વડનગર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with article.France is ___ European country. A The An No article A The An No article ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) દેશમાં પ્રથમ ડબલ ડેકર ફ્લાય ઓવર કયા શહેરમાં બનાવવામાં આવ્યો ? કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે... ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ? અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન દિલીપ કુમાર લત્તા મંગેશકર અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન દિલીપ કુમાર લત્તા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP