GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ?

ન્યાય સંપ્રદાય
મીમાંસ સંપ્રદાય
વૈશેષિક સંપ્રદાય
સાંખ્ય સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. મુઘલ લઘુચિત્ર રંગકામ (Miniature painting) એ લોકપ્રિય લઘુચિત્ર (miniature) શાળાઓમાંની એક છે.
2. જયદેવનું ગીત ગોવિંદ એ બાશોલી રંગચિત્રમાં વર્ણવવામાં આવ્યું છે.
3. ‘‘અકબર હંટીંગ’’ એ લોકપ્રિય મુઘલ લઘુચિત્રોમાંનું એક છે.
4. ગુજરાતમાં લઘુચિત્ર રંગકામની પરંપરા પ્રચલિત હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે.
2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે.
3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP