GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહંમદ ધુરની ગુજરાત ઉપરની ચડાઈએ ___ ના સશસ્ત્ર દળોનો પ્રતિકાર કરવો પડયો. ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પહેલો કર્ણ ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પહેલો કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દૂર સંચારની બેન્ડ વિડ્થ (Bandwidth) કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને જે માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો), કેબલ તથા ફાઈબર Lines માં ઉપયોગમાં લેવામાં આવે છે તે ___ તરીકે ઓળખાય છે. Bus width Hyper-link Broadband Carrier wave (વાહક તરંગ) Bus width Hyper-link Broadband Carrier wave (વાહક તરંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 5 વ્યક્તિઓ એક કામ હાથમાં લે છે અને 18 દિવસમાં અડધું કામ પૂરું કરે છે. જો તે સમયે 2 વ્યક્તિઓ કામ છોડી જતા રહે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે ? 15 દિવસ 30 દિવસ 20(2/3) દિવસ આપેલ પૈકી કોઈ નહીં 15 દિવસ 30 દિવસ 20(2/3) દિવસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક ઘડિયાળ પ્રતિ કલાકે 5 મિનિટ ધીમું પડે છે. જો તે સવારે 8.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો તે જ દિવસે રાત્રે 8.00 કલાકે તે કયો સમય બતાવતું હશે ? રાત્રે 6.55 રાત્રે 7.00 આપેલ પૈકી કોઈ નહીં રાત્રે 6.50 રાત્રે 6.55 રાત્રે 7.00 આપેલ પૈકી કોઈ નહીં રાત્રે 6.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ? પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ જાહેર સાહસોની સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ જાહેર સાહસોની સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP