GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ? માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ? Word SPSS PageMaker Excel Word SPSS PageMaker Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ? 26 વર્ષ 22 વર્ષ 16 વર્ષ 12 વર્ષ 26 વર્ષ 22 વર્ષ 16 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ? Book Page Sheet Slide Book Page Sheet Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? દાદા મેકરણ – કચ્છ સંત પીપા – રાજુલા સંતરામ મહારાજ – સંતરામપુર શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) દાદા મેકરણ – કચ્છ સંત પીપા – રાજુલા સંતરામ મહારાજ – સંતરામપુર શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? ભાદર કાળુભાર ઘેલો મચ્છુ ભાદર કાળુભાર ઘેલો મચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP