GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સૂર્યનું તાપમાન ___ દ્વારા માપવામાં આવે છે. Thermopile આપેલ પૈકી કોઈ નહીં Hypsometer Pyrometer Thermopile આપેલ પૈકી કોઈ નહીં Hypsometer Pyrometer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___ આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે. બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? સતારા અવધ જૈતપુર સાંભલપુર સતારા અવધ જૈતપુર સાંભલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નીતિ/નીતિઓ ભારતમાં ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)2. ઉદ્યોગોનું પરવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)3. જાહેર સબસીડીમાં વધારો 4. કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડીનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 3 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 3 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP