GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. વાયનાડ (Wynad) આપેલ પૈકી કોઈ નહીં ક્યુનો (Kuno) પેરામ્બૂદૂર (Perambudur) વાયનાડ (Wynad) આપેલ પૈકી કોઈ નહીં ક્યુનો (Kuno) પેરામ્બૂદૂર (Perambudur) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ 2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) DIPCOVAN-COVID 19 એન્ટીબોડી તપાસ કીટ ___ દ્વારા વિકસાવવામાં આવી. Indian Institute of Science IIT મદ્રાસ National Institute of Virology DRDO Indian Institute of Science IIT મદ્રાસ National Institute of Virology DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દૂર સંચારની બેન્ડ વિડ્થ (Bandwidth) કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને જે માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો), કેબલ તથા ફાઈબર Lines માં ઉપયોગમાં લેવામાં આવે છે તે ___ તરીકે ઓળખાય છે. Carrier wave (વાહક તરંગ) Broadband Hyper-link Bus width Carrier wave (વાહક તરંગ) Broadband Hyper-link Bus width ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય બંધારણની કઈ કલમ (article) હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ’ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે ? આપેલ પૈકી કોઈ નહીં કલમ 20 (Article 20) કલમ 24 (Article 24) કલમ 22 (Article 22) આપેલ પૈકી કોઈ નહીં કલમ 20 (Article 20) કલમ 24 (Article 24) કલમ 22 (Article 22) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP