GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ? જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ અંદાજ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ? ગુજરાત છત્તીસગઢ આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળ ગુજરાત છત્તીસગઢ આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ? 24 વર્ષ 22 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 28 વર્ષ 24 વર્ષ 22 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સમગ્ર ભારતમાં ___ દરમ્યાન “પોષણ પખવાડા’’ ની ઉજવણી કરી. 15 થી 30 એપ્રિલ, 2021 1 થી 15 માર્ચ, 2021 1 થી 15 એપ્રિલ, 2021 16 થી 31 માર્ચ, 2021 15 થી 30 એપ્રિલ, 2021 1 થી 15 માર્ચ, 2021 1 થી 15 એપ્રિલ, 2021 16 થી 31 માર્ચ, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1928માં ___ એ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી એમ એન રોય સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી એમ એન રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દૂર સંચારની બેન્ડ વિડ્થ (Bandwidth) કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને જે માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો), કેબલ તથા ફાઈબર Lines માં ઉપયોગમાં લેવામાં આવે છે તે ___ તરીકે ઓળખાય છે. Bus width Hyper-link Broadband Carrier wave (વાહક તરંગ) Bus width Hyper-link Broadband Carrier wave (વાહક તરંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP