ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? રાણી વિક્ટોરિયા બ્રિટિશ સરકાર આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સાંસદ રાણી વિક્ટોરિયા બ્રિટિશ સરકાર આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સાંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? કેનેડા યુ.એસ.એ. આયર્લેન્ડ સ્કોટલેન્ડ કેનેડા યુ.એસ.એ. આયર્લેન્ડ સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. બોરસદ કરમસદ નડિયાદ ધર્મજ બોરસદ કરમસદ નડિયાદ ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? મુંબઈ કોચીન કલકત્તા ગોવા મુંબઈ કોચીન કલકત્તા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP