ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1920 1930 1917 1918 1920 1930 1917 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP