ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? ગિરનાર સુરત સોમનાથ ડભોઇ ગિરનાર સુરત સોમનાથ ડભોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? અમરેલી રાજુલા ખાંભા કુકાવાવ અમરેલી રાજુલા ખાંભા કુકાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP