Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ - 147 માં શાની વ્યાખ્યા છે ? ગેરકાયદેસર મંડળો હુલ્લડની સજા બખેડો દહેજપ્રથા ગેરકાયદેસર મંડળો હુલ્લડની સજા બખેડો દહેજપ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે ? ભૌયણી ઝાંઝરકા વ્યારા મહુડી ભૌયણી ઝાંઝરકા વ્યારા મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેડૂતોને ઉત્તમ ટેકનોલોજી અને 2022 સુધીમાં આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે જૂન, 2018 દરમિયાન ક્યા અભિયાનનો આરંભ કર્યો હતો ? ખેડૂત કલ્યાણ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ વિકાસ અભિયાન ખેડૂત કલ્યાણ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ વિકાસ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ડૉ. જી. એસ. ધૂર્યે ડૉ. બી. આર. આંબેડકર ડૉ. ડી. પી. મુકરજી ડૉ. એ. આર. દેસાઈ ડૉ. જી. એસ. ધૂર્યે ડૉ. બી. આર. આંબેડકર ડૉ. ડી. પી. મુકરજી ડૉ. એ. આર. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષ નિવૃત્ત થાય છે ? 1/3 2/3 1/4 2/4 1/3 2/3 1/4 2/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉતરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ? બહુચરાજી ગાંધીનગર મોઢેરા વડનગર બહુચરાજી ગાંધીનગર મોઢેરા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP