Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ? મ્યુનિસિપલ કમિશનર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલ તમામ પોલીસ સબ-ઈન્સ્પેકટર મ્યુનિસિપલ કમિશનર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલ તમામ પોલીસ સબ-ઈન્સ્પેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈરાદો ___ બંને શિક્ષાપાત્ર નથી શિક્ષાપાત્ર છે આપેલ પૈકી એક પણ નહીં બંને શિક્ષાપાત્ર નથી શિક્ષાપાત્ર છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન કયાં થયું હતું ? નવી દિલ્હી સિંગાપોર પેરિસ લંડન નવી દિલ્હી સિંગાપોર પેરિસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ કોઇ વ્યકિત 15 વર્ષથી ઓછા વયની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ? બળાત્કારનો ગુનો બને છે. છેડતીનો ગુનો બને છે. વ્યભિચારનો ગુનો બને છે કોઇ ગુનો બનતો નથી. બળાત્કારનો ગુનો બને છે. છેડતીનો ગુનો બને છે. વ્યભિચારનો ગુનો બને છે કોઇ ગુનો બનતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમાચારોમાં આવેલ ઈ-નામ શું છે ? દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે. દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રિમિનલ પ્રોસીઝર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાંડ માંગી શકે છે ? 14 દિવસ 45 દિવસ 30 દિવસ 15 દિવસ 14 દિવસ 45 દિવસ 30 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP