Gujarat Police Constable Practice MCQ
ડાયનેમોની શોધ કોણે કરી ?

થોમસ આલ્વા એડિસન
માઈકલ ફેરાડે
આલ્ફ્રેડ નોબલ
મેડમ ક્યુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ઇન્ડીયન પોસ્ટ પે-મેન્ટ બેંકનું ઉદઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ IPPBના ચેરમેન કોણ છે ?

સુરેશ શેઢી
રવિ ઝીદાલ
સુર્યકાંત બર્મા
સરવિજ્ય સિંહ ધુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ
તમાકુ વિરોધી દિન- 31 મી મે
વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર
વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP