Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ માનવ શરીરને અસર કરતાં ગુનાની કલમ જણાવો. 299 થી 377 295 થી 298 299 થી 370 299 થી 376 299 થી 377 295 થી 298 299 થી 370 299 થી 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860ની કલમ 46 મુજબ મૃત્યુ એ શબ્દ કોનો નિર્દેશ કરે છે ? આપેલ બંને પશુના મૃત્યુ માનવીના મૃત્યુ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પશુના મૃત્યુ માનવીના મૃત્યુ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 “સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ? બ.ક.ઠાકર ગોર્વધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ચીનુ મોદી બ.ક.ઠાકર ગોર્વધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નિષ્ણાંતના અભિપ્રાય એવિડન્સ એકટની કલમ હેઠળ માન્ય છે ? કલમ – 27 કલમ – 45 કલમ – 9 કલમ – 35 કલમ – 27 કલમ – 45 કલમ – 9 કલમ – 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? માનવ ગરીમા યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના માનવ ગરીમા યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ? મુંબઈ કલકત્તા દિલ્હી મદ્રાસ મુંબઈ કલકત્તા દિલ્હી મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP