Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ રાજયક્ષેત્ર બહારના ગુના બાબતની કલમ જણાવો. 5 3 1 4 5 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ? 28 18 10 30 28 18 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચોરી ___ મિલકતની જ થઈ શકે. સ્થાવર આપેલ બંને જંગમ આપેલ પૈકી એક પણ નહીં સ્થાવર આપેલ બંને જંગમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ? પ્રકાશનું વિવર્તન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વિવર્તન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પ્રકીર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ફિલ્મમાં બે કલાકારો છે. એમાંથી એક બીજાના પુત્રનો પિતા છે. તો એ બંને વચ્ચે શો સંબંધ થાય ? પિતા-પુત્ર પતિ-પત્નિ દાદા-પૌત્રી દાદા-પુત્ર પિતા-પુત્ર પતિ-પત્નિ દાદા-પૌત્રી દાદા-પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તીર્થાનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે તો વર્ગમાં કુલ કેટલા વિધાર્થીઓ હશે ? 40 38 41 39 40 38 41 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP