Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ હકીકતની ભૂલ પુરવાર કરવાનો બોજો કોના પર હોય છે ? આરોપી ફરિયાદી આપેલ તમામ કોર્ટ આરોપી ફરિયાદી આપેલ તમામ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહેસાણી, સુરતી, જાફરાબાદી શાંની જાતો છે ? ગાય ઘોડા ભેંસ બકરી ગાય ઘોડા ભેંસ બકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મંગળ ગ્રહના અભ્યાસ માટે ‘ઈનસાઈટ મિશન’ કઈ અવકાશ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ? ISRO ESA Spac-X NASA ISRO ESA Spac-X NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ? કે. એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીતબાલા જેમિની રોય કે. એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીતબાલા જેમિની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે ? કાયદાનું શાસન વટહુકમ ન્યાયાધીશકૃત કાયદો અદાલતી સમીક્ષા કાયદાનું શાસન વટહુકમ ન્યાયાધીશકૃત કાયદો અદાલતી સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લેપટોપ કમ્પ્યૂટર એ ક્યા કમ્પ્યૂટરનો પ્રકાર છે ? સુપર માઈક્રો મિનિ મેનફ્રેમ સુપર માઈક્રો મિનિ મેનફ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP