• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ

અભિમાન
સુકુ ઘાસ
દેડકો
ગધેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ

ઓછું
ટાંકણી
જમા
ટપાલ પેટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

પીણું
પગે લાગવું તે
પિયુષ
દૂધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

પીયૂષ
સુધા
ગરલ
અમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
ગહ્વર

કૂવો
સરોવર
બખોલ
આશિષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી

ગાય
સેવાચાકરી
ગાયકી
ગાયત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમય અને અંતર (Time and Distance) વાક્યના પ્રકારો PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતના જિલ્લા (District of Gujarat) Gujarat Police Constable Practice MCQ Part - 2 GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) શ્રેણી GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિરોધાર્થી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US