સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા ધીરજ પ્રસન્ન બોલતા પ્રવક્તા ધીરજ પ્રસન્ન બોલતા પ્રવક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું કસોટી કરવી રોકવું કે તળવું તાવ આવવો દોડવું કસોટી કરવી રોકવું કે તળવું તાવ આવવો દોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઓસ વલ પીયૂષ શબનમ ઓસ વલ પીયૂષ શબનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લબ ચુંબન ચૂમી બોસા લબ ચુંબન ચૂમી બોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. નીરખવું ભીખ માગવી આંટા મારવા કહેવું નીરખવું ભીખ માગવી આંટા મારવા કહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP