કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ગૂગલ ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક ગૂગલ ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં યુનેસ્કોએ ___ને વિશ્વનું પ્રથમ 'પાંચ દેશનું બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કર્યુ છે ? મુરા– દ્રવા - ડેન્યૂબ મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ મુરા– દ્રવા - ડેન્યૂબ મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) NBA ખિતાબ જીતનારી ટીમ 'સૈક્રામેન્ટો કિંગ્સ' નો ભાગ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? અજમેરસિંહ પ્રિન્સપાલસિંહ સતનામસિંહ અમૃતપાલસિંહ અજમેરસિંહ પ્રિન્સપાલસિંહ સતનામસિંહ અમૃતપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘કેવલમ’ બીચ ને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? તમિલનાડુ ગોવા કર્ણાટક ગુજરાત તમિલનાડુ ગોવા કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર 24 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP