કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર શ્રી ડેલ સ્ટેઈન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી.
આપેલ તમામ
તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે.
તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘ઈડન’ બીચને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

લક્ષદ્વીપ
તમિલનાડુ
પશ્વિમ બંગાળ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુહાસ યથિરાજે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે ?

જેવેલિન થ્રો(ભાલા કૈંક)
બેડમિન્ટન
હાઈ જમ્પ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં KVICએ ક્યા રાજયમાં 'તુસર રેશમ ધાગા ઉત્પાદન કેન્દ્ર'ની સ્થાપના કરી છે ?

ઓડિશા
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP