પર્યાવરણ (The environment)
એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

સલ્ફર ડાયોક્સાઈડ
હાઈડ્રોજન
નાઈટ્રોજન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ?

સિક્કિમ
પશ્ચિમ બંગાળ
બિહાર
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

હાઈડ્રોજન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ
પોટેશિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વૈશ્વિક દાહકતા (Global Warning) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ?

પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ
જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન
અતિવૃષ્ટિ
વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP