કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મનીષ નરવાલ કયા રાજ્યના ખેલાડી છે ? રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? મણિપુર બિહાર સિક્કિમ ત્રિપુરા મણિપુર બિહાર સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની ‘વિશ્વ પ્રવાસન દિન’ની થીમ શું છે ? Tourism and Rural Development Tourism for Inclusive Growth Tourism and Human Development Tourism and the Digital Transformation Tourism and Rural Development Tourism for Inclusive Growth Tourism and Human Development Tourism and the Digital Transformation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? યુક્રેન ઓમાન રશિયા ઈંગ્લેન્ડ યુક્રેન ઓમાન રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. આપેલ તમામ તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. આપેલ તમામ તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP