Gujarat Police Constable Practice MCQ ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ? આપેલ તમામ હેતુઓમાં નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય ઈશારાથી કરેલું નિવેદન નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ આપેલ તમામ હેતુઓમાં નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય ઈશારાથી કરેલું નિવેદન નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે. ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી. આપેલ તમામ ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે. ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી. આપેલ તમામ ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત ધમકીની સજાની જોગવાઇ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમમાં કરવામાં આવેલ છે ? 500 507 510 506 500 507 510 506 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાંખે છે પણ ખિસ્સું ખાલી હોય છે X : કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરીના પ્રયાસ માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરીના પ્રયાસ માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે? બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સી.આર.પી.સી. માં કુલ કેટલી કલમો અને પ્રકરણો છે ? 485 કલમો અને 35 પ્રકરણો 484 કલમો અને 35 પ્રકરણો 484 કલમો અને 37 પ્રકરણો 485 કલમો અને 37 પ્રકરણો 485 કલમો અને 35 પ્રકરણો 484 કલમો અને 35 પ્રકરણો 484 કલમો અને 37 પ્રકરણો 485 કલમો અને 37 પ્રકરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP