Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી વ્યોમેશચન્દ્ર બેનરજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી વ્યોમેશચન્દ્ર બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 14, 28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખુટતો નંબર શોધો. 128 96 52 56 128 96 52 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. y = 1 x+y = 1 x-y = 1 x-3 = 0 y = 1 x+y = 1 x-y = 1 x-3 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઇન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ -1D (IRNSS-1D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ? 7 ડિસેમ્બર, 2014 8 જાન્યુઆરી, 2015 28 માર્ચ, 2015 10 નવેમ્બર, 2014 7 ડિસેમ્બર, 2014 8 જાન્યુઆરી, 2015 28 માર્ચ, 2015 10 નવેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વર્તુળ આકારના ખેતરને ખેડવાનો ખર્ચ રૂા. 1.50 પ્રતિ m² ના દરે રૂા. 2079 થાય છે તો આ વર્તુળઆકાર ખેતરનો વ્યાસ શોધો. 24 મી 21 મી 42 મી 12 મી 24 મી 21 મી 42 મી 12 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP