Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર નીચે આપેલા વિકલ્પોમાંથી શું કરશે ?

કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો
કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો
કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો
કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે.
માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
i. માહિતીનું વિશ્લેષણ
ii. માહિતીનું નિરૂપણ
iii. માહિતી એકત્ર કરવી
iv. અહેવાલ તૈયાર કરવો
v. માહિતીનું અર્થઘટન

iii, ii, i, v, iv
i, ii, iii, iv, v
iii, i, ii, iv, v
ii, i, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ?

ચક્રવર્તી સમિતિ
આપેલ તમામ
દહેજિયા સમિતિ
મરાઠા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ?

ટેક્ષ ઓડીટ
સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ
એક્ચ્યુરીયલ સેવાઓ
વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે.

જોખમ મુક્ત
અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત
નિશ્ચિતતા સાથે જાણ
સમય જતા સ્વતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ
બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો
કપડાં અને કાપડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP