ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? સુરેશભાઈ સોની અજય પટેલ રતિભાઈ જોષી ગોવિંદભાઈ રાવલ સુરેશભાઈ સોની અજય પટેલ રતિભાઈ જોષી ગોવિંદભાઈ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી સર ટી. માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? શિવરાજપુર બાવાઘોર આંબાડુંગર બરડો ડુંગર શિવરાજપુર બાવાઘોર આંબાડુંગર બરડો ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી બચુભાઈ રાવત ખોડીદાસ પરમાર અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીના મંદિરો કયાં આવેલા છે ? સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ જુનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP