ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ? 1904 1902 1906 1909 1904 1902 1906 1909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? સોમનાથ પાટણ દ્વારકા મોઢેરા સોમનાથ પાટણ દ્વારકા મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? ડાંગ સુરત નવસારી વલસાડ ડાંગ સુરત નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? આપેલ પૈકી એક પણ નહીં આદિઅશ્મયુગ લોહયુગ નવાશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં આદિઅશ્મયુગ લોહયુગ નવાશ્મયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? રેવતી કર્માવતી અવંતી ઈન્દ્રાવતી રેવતી કર્માવતી અવંતી ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) હિંમતનગર વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP