કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલય દિવસ ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ? 17મા 16મા 15મા 14મા 17મા 16મા 15મા 14મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 27મી 28મી 30મી 29મી 27મી 28મી 30મી 29મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા રાજયમાં સ્થાપવામાં આવશે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વરિષ્ઠ વ્યક્તિઓ માટે કઈ અખિલ ભારતીય હેલ્પલાઈન શરૂ કરી ? ઓલ્ડએજ લાઈન-14567 વૃદ્ધ લાઈન - 14567 એલ્ડર લાઈન-14567 સમભાવ લાઈન – 14567 ઓલ્ડએજ લાઈન-14567 વૃદ્ધ લાઈન - 14567 એલ્ડર લાઈન-14567 સમભાવ લાઈન – 14567 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે ? 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP