DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ? તે દક્ષિણી ગોળામાં છે. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તે એક દ્વીપ છે. તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તે દક્ષિણી ગોળામાં છે. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તે એક દ્વીપ છે. તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 1400 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ લેક્ટિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) Amazon.com નું મુખ્યાલય ક્યાં છે ? ન્યૂયોર્ક વિએના વૉશિંગ્ટન લંડન ન્યૂયોર્ક વિએના વૉશિંગ્ટન લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP