Gujarat Police Constable Practice MCQ
1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મિન્ટો
લોર્ડ વેવેલ
લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સીમાવર્તી તંત્રને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

પીચ્યુટરીગ્રંથિ
એક પણ નહીં
કરોડરજ્જુ
હાઇપોથેલેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
___ વેબસાઇટ યુઝરને કી વર્ડના આધારે ડેટા સર્ચ કરવા દે છે ?

નેટ એન્જિન
સર્ચ એન્જિન
વેબ બ્રાઉજર
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP