Gujarat Police Constable Practice MCQ 1907માં ગુજરાતમાં કયાં INCનું અધિવેશન મળ્યું હતું ? વડોદરા સુરત અમદાવાદ હરિપુરા વડોદરા સુરત અમદાવાદ હરિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ISP નું પૂરું નામ જણાવો. Internet Service Protocol Internet Service Programme Internet Solution Provider Internet Service Provider Internet Service Protocol Internet Service Programme Internet Solution Provider Internet Service Provider ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય ઈશારાથી કરેલું નિવેદન આપેલ તમામ હેતુઓમાં નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય ઈશારાથી કરેલું નિવેદન આપેલ તમામ હેતુઓમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે? જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો. લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અમીરગઢ તાલુકો ક્યા જીલ્લામાં આવેલો છે ? મહેસાણા પાટણ અરવલ્લી બનાસકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP