Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નવા અંદાજપત્રમાં ગુજરાતમાં વનોનાં સંવર્ધન માટે રૂપિયાની જોગવાઈ છે ? 308 કરોડ 300 કરોડ 314 કરોડ 358 કરોડ 308 કરોડ 300 કરોડ 314 કરોડ 358 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરમાં આવી ? બરોડા અમદાવાદ સુરત રાજકોટ બરોડા અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સ્વયંસહાય સમય (SHG) થી જોડાયેલ કોઇપણ મહિલાને જનધન ખાતમાં કેટલાનો ઓવરડ્રાફ્ટ દેવામાં આવે છે ? રૂ. 6000 રૂ. 3000 રૂ. 5000 રૂ. 4000 રૂ. 6000 રૂ. 3000 રૂ. 5000 રૂ. 4000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ? મલેશિયા થાઈલેન્ડ જાપાન ચીન મલેશિયા થાઈલેન્ડ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ? 1 વર્ષ સુધી 3 વર્ષ સુધી આજીવન 5 વર્ષ સુધી 1 વર્ષ સુધી 3 વર્ષ સુધી આજીવન 5 વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ? પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ ગાંધીજી શ્યામ પ્રસાદ મુખરજી પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ ગાંધીજી શ્યામ પ્રસાદ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP