Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશમાં મહિલાઓના અધિકાર અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે માટે ક્યું બજેટ અપનાવવામાં આવ્યું ? આઉટકમ બજેટ પરંપરાગત બજેટ જેન્ડર બજેટ પરફોર્મન્સ બજેટ આઉટકમ બજેટ પરંપરાગત બજેટ જેન્ડર બજેટ પરફોર્મન્સ બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ? શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્ર મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંપૂર્ણ વિક્રેતા નોંધણીનાં કિસ્સામાં, તમામ સ્થાનિક કંપનીઓ માટે અરજી પ્રાપ્ત થયાના દિવસની અંદર વિક્રેતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. 90 દિવસ 45 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ 45 દિવસ 60 દિવસ 120 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. ત્રીજુ દ્વિતીય દસમુ પ્રથમ ત્રીજુ દ્વિતીય દસમુ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ? 10 જૂન 2015 24 જૂન 2015 20 જૂન 2015 25 જૂન 2015 10 જૂન 2015 24 જૂન 2015 20 જૂન 2015 25 જૂન 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP